નવસર્જનના ટ્રસ્ટીગણ અને સભ્યો

શ્રી અમૃતભાઈ સેધભાઇ પરમાર
કારોબારી સભ્ય (ટીંબા ચૂડી)
શ્રી અમૃતભાઈ સેધભાઇ પરમાર
કોઈપણ સ્વાર્થ વગર સંસ્થાના કાર્યોમાં ખડેપગે હાજર રહેતા શ્રી અમૃતભાઈ ટ્રસ્ટના મજબૂત સ્તંભ છે. તેઓ ટીમ વર્કમાં માને છે અને સૌને સહયોગ આપે છે.
Contact No. : 9016799851