સમાજ કલ્યાણ માટે આપનું યોગદાન
તમારી એક નાની મદદ, કોઈના જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે.
- આપના દ્વારા આપવામાં આવેલ પ્રત્યેક નાની રકમ જરૂરિયાતમંદોના જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે. પારદર્શિતા જાળવવા માટે આપ નીચે આપેલ QR કોડ અથવા બેંક ખાતાની વિગતોનો ઉપયોગ કરીને તમારું યોગદાન આપી શકો છો.
- બેંકનું નામ : યુનિયન બેન્ક
- ખાતાધારકનું નામ : નવસર્જન – પાલનપુર ચેરિટેબલ ટ્રસ્ટ
- ખાતા નંબર : 348302010012135
- IFSC કોડ : UBIN0534838
- બ્રાન્ચ : ગુરુનાનક ચોક - પાલનપુર