નવસર્જનના ટ્રસ્ટીગણ અને સભ્યો

શ્રી અરિવદભાઇ વશરામભાઈ ખાખરેચા
સંગઠન મંત્રી (સામઢી)
શ્રી અરિવદભાઇ વશરામભાઈ ખાખરેચા
શ્રી અરવિંદભાઈ ગ્રામીણ સ્તરે ટ્રસ્ટની પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવા માટે જાણીતા છે. તેઓ છેવાડાના માનવીની સમસ્યાઓને સમજી તેને ટ્રસ્ટના માધ્યમથી ઉકેલવા માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરે છે.
Contact No. : 9998752985