નવસર્જનના ટ્રસ્ટીગણ અને સભ્યો

શ્રી ગુલાબચંદ ભીમજીભાઈ પરમાર
કારોબારી સભ્ય (વાસણા)
શ્રી ગુલાબચંદ ભીમજીભાઈ પરમાર
અનુભવી અને દીર્ઘદ્રષ્ટા એવા શ્રી ગુલાબચંદભાઈ ટ્રસ્ટના કાર્યોમાં વડીલ તરીકે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે. સામાજિક સમરસતા જાળવવામાં તેમનું યોગદાન પ્રશંસનીય છે.
Contact No. : 9998097467