નવસર્જનના ટ્રસ્ટીગણ અને સભ્યો

શ્રી ઈશ્વવરભાઈ વશરામભાઇ ભાટિયા
કારોબારી સભ્ય (વેડંચા)
શ્રી ઈશ્વવરભાઈ વશરામભાઇ ભાટિયા
શ્રી ઈશ્વરભાઈ સામાજિક ન્યાય અને માનવતાના મૂલ્યોમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. તેઓ ટ્રસ્ટ દ્વારા થતી લોકસેવાની પ્રવૃત્તિઓમાં સક્રિયપણે જોડાઈને પોતાનું યોગદાન આપે છે.
Contact No. : 9426237592