નવસર્જનના ટ્રસ્ટીગણ અને સભ્યો

શ્રી જગદીશભાઈ ગલબાભાઈ પરમાર
સહમંત્રી (બામણિયા)
શ્રી જગદીશભાઈ ગલબાભાઈ પરમાર
વહીવટી કાર્યમાં નિપુણ એવા શ્રી જગદીશભાઈ ટ્રસ્ટના રોજિંદા કાર્યો અને કાર્યક્રમોના સંકલનમાં વિશેષ યોગદાન આપે છે. મહામંત્રીશ્રીના સહયોગી તરીકે તેઓ સંસ્થાના રેકોર્ડ અને વ્યવસ્થાપનને સુદ્રઢ બનાવે છે.
Contact No. : 9426238259