Checkout
Don't have an account?Create here
Already have an account?Log in instead!
શ્રી મોહનભાઇ પરમાર વર્ષોનો સામાજિક અનુભવ ધરાવતા નિષ્ઠાવાન કાર્યકર્તા છે. ઉપ પ્રમુખ તરીકે તેઓ સંસ્થાના નીતિ-વિષયક નિર્ણયોમાં મહત્વનું માર્ગદર્શન પૂરું પાડે છે અને સંગઠનને મજબૂત બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે.
Contact No. : 9586037537