નવસર્જનના ટ્રસ્ટીગણ અને સભ્યો

શ્રી સૂરેશભાઇ નાનજીભાઈ ચૌહાણ
કારોબારી સભ્ય (વાસડા)
શ્રી સૂરેશભાઇ નાનજીભાઈ ચૌહાણ
શ્રી સુરેશભાઈ જનસેવા અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓમાં સતત સહયોગી રહે છે. તેમની નિસ્વાર્થ સેવાભાવના ટ્રસ્ટના મિશનને વેગ આપવા માટે ખૂબ જ જરૂરી છે.
Contact No. : 7990770955