નવસર્જનના ટ્રસ્ટીગણ અને સભ્યો

શ્રી વિનોદભાઈ મગનભાઇ કોઇટિયા
સંગઠન મંત્રી (પાલનપૂર)
શ્રી વિનોદભાઈ મગનભાઇ કોઇટિયા
યુવા ઊર્જા અને સેવાના સમન્વય સમાન શ્રી વિનોદભાઈ યુવાનોને સામાજિક કાર્યોમાં જોડવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. તેમની સંગઠનશક્તિ ટ્રસ્ટના દરેક કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
Contact No. : 9925042997